GSRTC Helper Recruitment 2026 | દિવ્યાંગો માટે હેલ્પરની ૨૯૭ જગ્યાઓ પર ભરતી 21,000 Rs
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક ખૂબ જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૬ માટે GSRTC Helper Recruitment 2026 ની સ્પેશિયલ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે એક મોટી તક છે. આ લેખમાં અમે જાહેરાત ક્રમાંક GSRTC/202526/47 ની તમામ ઝીણવટભરી વિગતો જેવી …