VMC Recruitment 2026-27: વડોદરા મહાનગરપાલિકામાં 201 જગ્યાઓ માટે ભરતી, અહીં કરો અરજી
Vadodara Municipal Corporation VMC Recruitment 2026-27: વિવિધ ૨૦૧ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરો Gujarat Sarkari Job Portal પર આપનું હાર્દિક સ્વાગત છે! વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા જાહેરાત ક્રમાંક 392/2026-27 હેઠળ ૧૧ માસના કરાર આધારિત વિવિધ ટેકનિકલ અને બિન-ટેકનિકલ કેડરમાં કુલ ૨૦૧ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર પોર્ટલ પર …