Air Force Agniveer Non-Combatant Vacancy 2026: ધોરણ 10 પાસ માટે વાયુસેનામાં ભરતી, છેલ્લી તારીખ લંબાવી, અહીંથી ફોર્મ ડાઉનલોડ કરો
Air Force Agniveer Non-Combatant Vacancy 2026: ભારતીય વાયુસેના (IAF) માં જોડાવા માંગતા યુવાનો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીર (Non-Combatant) ની નવી ભરતી માટેની સત્તાવાર જાહેરાત INTAKE 02/2026 અંતર્ગત કરવામાં આવી છે. આ ભરતી ઓફલાઇન માધ્યમથી કરવામાં આવશે, જેમાં ભારતભરના અપરિણીત પુરૂષ ઉમેદવારો અરજી કરી શકે છે. જો તમે ધોરણ 10 …