GMDC Apprentice Recruitment 2026: ઉમરસર પ્રોજેક્ટ માટે વિવિધ જગ્યાઓ પર ભરતી

GMDC Apprentice Recruitment 2026 for Various Posts: ઉમરસર પ્રોજેક્ટ માટે નવી ભરતી જાહેર

Gujarat Sarkari Job Portal પર આપનું સ્વાગત છે! ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા GMDC Apprentice Recruitment 2026 ની સત્તાવાર જાહેરાત ઉમરસર લિગ્નાઇટ પ્રોજેક્ટ (કચ્છ) માટે બહાર પાડવામાં આવી છે. ધોરણ 8 પાસ, ITI, ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિયરિંગ તેમજ ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે એપ્રેન્ટિસશિપ કરવાની આ એક ઉત્તમ તક છે.

GMDC Apprentice Recruitment 2026: Important Dates & Application Fee

Important Dates Application Fee
  • Recruitment Year: 2026
  • Offline Application Last Date: 15/10/2026
  • Training Duration: 1 Year
  • Job Location: Umarsar, Lakhpat, Kutch (Gujarat)
  • Application Mode: Portal Registration + Offline Submission
  • General / OBC Candidates: ₹0/- (No Application Fee)
  • SC / ST / Reserved Categories: ₹0/-
  • Payment Mode: Not Applicable

GMDC Apprentice Recruitment 2026: Vacancy Details & Qualification

Sr. No. Post Name (Trade) Minimum Educational Qualification
1 Mining Engineer Apprentice B.E. / B.Tech / Diploma (Mining)
2 Electrical Engineer Apprentice B.E. / B.Tech / Diploma (Electrical)
3 Mining Surveyor Apprentice B.E. / B.Tech / Diploma (Mining)
4 Mechanical Engineer Apprentice Diploma (Mechanical)
5 Fitter / Mechanic / Welder I.T.I. Pass in Relevant Trade
6 Chemist (Quality Control) M.Sc. / B.Sc.
7 Plumber (General) Standard 8 Pass
8 Computer Operator (COPA) I.T.I. Pass (COPA)
9 Housekeeping Assistant-2 Standard 8 Pass
10 Office Assistant-2 B.A. / B.Com / BBA / B.Sc / BCA

Age Limit: ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ હોવી જરૂરી છે (નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર).

Passing Year Criteria: ફક્ત છેલ્લા 4 વર્ષમાં પાસ થયેલા ઉમેદવારો જ આ એપ્રેન્ટિસશિપ માટે પાત્ર ગણાશે.

Selection Process: અરજીઓની ચકાસણી શૈક્ષણિક લાયકાત અને મેરિટના આધારે કરવામાં આવશે. પસંદ થયેલા તાલીમાર્થીઓને ટ્રાન્સપોર્ટ સુવિધા આપવામાં આવશે.

GMDC Apprentice Recruitment 2026: How to Apply

  • પ્રથમ ઉમેદવારે સત્તાવાર એપ્રેન્ટિસશિપ પોર્ટલ (NATS અથવા Apprenticeship India) પર રજીસ્ટ્રેશન કરવું.
  • ત્યારબાદ ધોરણ 10 થી અંતિમ લાયકાત સુધીની માર્કશીટ, ઓળખ પુરાવા તરીકે સંબંધિત સરકારી ઓળખપત્ર, બે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સની ઝેરોક્ષ નકલ તૈયાર કરવી.
  • કવર પર સ્પષ્ટ અક્ષરે “Apprentice Recruitment Year: 2026” અને “Name of the Trade” લખવું.
  • આ કવર નીચે દર્શાવેલ સરનામે તારીખ 15/10/2026 સુધીમાં ટપાલ અથવા કુરિયર દ્વારા પહોંચાડવાનું રહેશે:
    Address: General Manager (Project), G.M.D.C. Lignite Project Umarsar, Po. Ugadi, Ta. Lakhpat, Dist – Kutch, Pin-370529.

Useful Important Links

Official Notification Image / PDF Click Here
Apprenticeship India Portal Click Here
NATS Portal (Diploma / Degree) Click Here

Leave a Comment