GSSSB Occupational Therapist Recruitment 2026: ઓક્યુપેશનલ થેરાપીસ્ટ, વર્ગ-૩Apply Online
Gujarat Sarkari Job Update: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા એક નવી અને ઉત્તમ તક બહાર પાડવામાં આવી છે. જો તમે મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા હોવ, તો (GSSSB Occupational Therapist Recruitment 2026) ઓક્યુપેશનલ થેરાપીસ્ટ, વર્ગ-૩ ની સીધી ભરતી માટેની જાહેરાત આવી ગઈ છે. આ આર્ટિકલમાં આપણે લાયકાત, પગારધોરણ અને પરીક્ષા પદ્ધતિ વિશે વિગતવાર …