MDM Ahmedabad Recruitment 2026: Apply for PM Poshan Yojana Posts | પગાર ₹25,000
અમદાવાદ જિલ્લામાં સરકારી ન્યુટ્રિશન પ્રોગ્રામ સાથે જોડાવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. PM પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) હેઠળ અમદાવાદમાં વિવિધ કરાર આધારિત પોસ્ટ્સ માટે MDM Ahmedabad Recruitment 2026 ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત લાયક ઉમેદવારો જિલ્લા અને તાલુકા કક્ષાએ પોતાની સેવાઓ આપી શકશે. જે ઉમેદવારો સામાજિક કલ્યાણ અને સરકારી યોજનાઓમાં …