Mobile Sahay Yojana 2026 & 2025 : ખેડૂતોને મોબાઈલ ખરીદવા ₹6000 ની સહાય, અહીંથી ફોર્મ ભરો
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે અને તેમને ટેકનોલોજી સાથે જોડવા માટે Khedut Mobile Sahay Yojana 2026 અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોને નવો સ્માર્ટફોન ખરીદવા પર આર્થિક સહાય આપવામાં આવે છે. જો તમે પણ ખેડૂત છો અને Mobile Sahay Yojana Gujarat 2026 નો લાભ લેવા માંગો છો, તો આ લેખ તમારા …