PM Kisan Status 2026: Check ₹2000 Installment & Beneficiary List | ખેડૂતોના ખાતામાં આવશે ₹૨૦૦૦નો હપ્તો, આ રીતે ચેક કરો તમારું નામ
ભારત સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ચલાવવામાં આવતી PM Kisan Samman Nidhi Yojana અંતર્ગત વર્ષ 2026 ના પ્રથમ હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. જો તમે પણ એક ખેડૂત છો અને PM Kisan Status 2026યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો તમારે સમયસર e-KYC કરાવવું ફરજિયાત છે, અન્યથા તમારો …