PSSSB Junior Engineer Recruitment 2026: પંજાબમાં જેઈની ભરતી, જાણો ફી અને લાયકાત
PSSSB Junior Engineer Recruitment 2026: પંજાબમાં JE ની ભરતી માટે નોટિફિકેશન જાહેર. ₹ 35,400 પગાર, સાચી ફી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની સંપૂર્ણ વિગત ગુજરાતીમાં અહીં જુઓ. જો તમે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો પંજાબ સબોર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ psssb je recruitment 2026 (PSSSB) તમારા માટે સુવર્ણ તક લઈને …