ABHA Card Download & Pdf: માત્ર ૨ મિનિટમાં બનાવો આભા કાર્ડ
ABHA Card Download ઓનલાઇન આભા કાર્ડ કેવી રીતે બનાવવું અને ABHA Card Registration કેવી રીતે કરવું તેની સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી. ડાયરેક્ટ PDF લિંક અહીં ઉપલબ્ધ છે. ABHA Card Registration Pdf : ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશન હેઠળ હવે દરેક નાગરિક પોતાનું ડિજિટલ હેલ્થ એકાઉન્ટ ઓનલાઇન બનાવી શકે છે. આ કાર્ડમાં તમારા તમામ મેડિકલ રિપોર્ટ ડિજિટલ રીતે …