RPF Constable Final Result 2026 જાહેર: 4205 ઉમેદવારોની યાદી, અહીંથી ડાઉનલોડ કરો PDF Gujarati
RPF Constable Final Result 2026: રેલવે સુરક્ષા દળ (RPF) માં કોન્સ્ટેબલ તરીકે દેશની સેવા કરવા માંગતા ઉમેદવારો માટે લાંબા સમય બાદ ખુશીના સમાચાર આવ્યા છે. રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા CEN 02/2024 જાહેરાત ક્રમાંક હેઠળ લેવાયેલી કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ) પરીક્ષાનું અંતિમ પરિણામ (Final Result) આજે 16 ફેબ્રુઆરી 2026 ના રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ …