CBSE Board Result 2026: ધોરણ 10 અને 12 ના પરિણામની તારીખ અને ઓનલાઇન લિંક જાહેર? માર્કશીટ અને લેટેસ્ટ અપડેટ
CBSE Board Result 2026 Update: દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો વિદ્યાર્થીઓ CBSE બોર્ડની પરીક્ષા આપી ચૂક્યા છે. હવે સૌની નજર CBSE Class 10th & 12th Result 2026 ની તારીખ પર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ટૂંક સમયમાં અધિકૃત પોર્ટલ પર પરિણામ જાહેર કરવામાં આવશે. CBSE Board Result 2026: જાણો ક્યારે …