RRB ALP Recruitment 2026: રેલવેમાં 11,127 આસિસ્ટન્ટ લોકો પાઈલટની ભરતી, જાણો સંપૂર્ણ વિગત
RRB ALP Recruitment 2026: શું તમે ભારતીય રેલવેમાં સરકારી નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો? તો તમારા માટે એક મોટો અને ખુશીનો અવસર આવી ગયો છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા CEN No. 01/2026 અંતર્ગત આસિસ્ટન્ટ લોકો પાઈલટ (ALP) ની કુલ 11,127 જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. RRB ALP Bharti 2026: રેલવે …