AMC Curator Recruitment 2025-26: સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમમાં ક્યુરેટરની ભરતી | ઓનલાઇન અરજી કરો
AMC Curator Recruitment 2025-26: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્યુરેટરની પોસ્ટ માટે ભરતી જાહેર. લાયકાત, પગાર અને અરજી કરવાની લિંક માટે જુઓ Gujaratsarkarijob.com. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ ખાતે ક્યુરેટર (Curator) ની જગ્યા માટે સત્તાવાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક 36/2025-26 હેઠળ આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે ઉમેદવારો Museology …