PNB Apprentice Recruitment 2026 | પંજાબ નેશનલ બેંક એપ્રેન્ટિસ ભરતી 5138 Posts
જો તમે બેંકિંગ ક્ષેત્રમાં તમારું કરિયર બનાવવા માંગો છો, તો પંજાબ નેશનલ બેંક (PNB) PNB Apprentice Recruitment 2026 તમારા માટે એક શાનદાર તક લઈને આવી છે. PNB દ્વારા વર્ષ 2026 માટે Apprentice ની 5138 જગ્યાઓ પર ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ લેખમાં અમે તમને આ ભરતી માટેની લાયકાત, વય મર્યાદા અને અરજી કરવાની …