GSSSB Staff Nurse (Ayurveda) Recruitment 2026: Apply Online for 90 Posts
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા Staff Nurse (Ayurveda), Class-3 ની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. GSSSB Staff Nurse (Ayurveda) Recruitment 2026 અંતર્ગત કુલ 90 Vacancies ભરવામાં આવશે. આ ભરતી માટે Diploma in Ayurvedic Nursing ધરાવતા ઉમેદવારો 30 March to 13 April 2026 સુધી OJAS Online Application કરી શકે છે. Salary Details અને …