Vahli Dikri Yojana 2026 Gujarati: દીકરીને મળશે ₹1.10 લાખની સહાય, જાણો ફોર્મ ભરવાની સંપૂર્ણ રીત Pdf
Vahli Dikri Yojana 2026: ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના જન્મદરને વધારવા અને તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ‘વ્હાલી દીકરી યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ દીકરીને તેના જીવનના અલગ-અલગ તબક્કે કુલ ₹1,10,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. જો તમારા ઘરે દીકરીનો જન્મ થયો હોય, તો આ યોજના તમારા માટે આશીર્વાદ સમાન છે. ઘણા …