GSRTC Helper Syllabus 2026: પરીક્ષા પેટર્ન અને નવો સિલેબસ PDF | Exam Pattern
GSRTC દ્વારા બહાર પાડવામાં આવેલી હેલ્પરની ૨૯૭ જગ્યાઓ (જાહેરાત ક્રમાંક: GSRTC/202526/47) માટેની તૈયારી શરૂ કરતા પહેલા તેનો GSRTC Helper Syllabus 2026 સમજવો ખૂબ જરૂરી છે. જો તમે પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરશો, તો આ સરકારી નોકરી મેળવવી તમારા માટે સરળ બની જશે. આ લેખમાં અમે Exam Pattern, માર્કિંગ સિસ્ટમ અને વિષયવાર વિગતો આપી છે. GSRTC …