Income Certificate Gujarat 2026: આવકનો દાખલો મેળવવાની સંપૂર્ણ પ્રોસેસ, જરૂરી દસ્તાવેજો અને ગ્રામ પંચાયત ફોર્મ PDF ડાઉનલોડ
આવકનો દાખલો 2026: ઓનલાઇન અરજી, જરૂરી દસ્તાવેજો અને આવકનો દાખલો (Income Certificate): ગુજરાતમાં સરકારી યોજનાઓનો લાભ લેવો હોય, શાળા-કોલેજમાં સ્કોલરશિપ મેળવવી હોય કે રેશનકાર્ડ સંબંધિત કામકાજ હોય, ‘આવકનો દાખલો’ એક પાયાનું ડોક્યુમેન્ટ છે. ઘણીવાર લોકોને ખબર નથી હોતી કે આ દાખલો ક્યાંથી નીકળે અને કયા કાગળો જોઈએ. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના નવા સરકારી પરિપત્ર મુજબ, …