ESIC Medical College Ahmedabad Recruitment 2026: Walk-in Interview for 41 Posts
અમદાવાદમાં સરકારી મેડિકલ ક્ષેત્રે નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે Employees’ State Insurance Corporation (ESIC) દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ESIC Medical College and Hospital, Ahmedabad (ખોખરા કેમ્પસ) દ્વારા વિવિધ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક જગ્યાઓ જેવી કે Professor, Associate Professor, Senior Resident, અને Tutor ની કુલ 41 જગ્યાઓ માટે સીધું Walk-in Interview આયોજિત કરવામાં આવ્યું …