BSNL SET Recruitment 2026 Apply Online: 120 જગ્યાઓ માટે ઓફિસરની ભરતી
BSNL SET Recruitment 2026: સરકારી ટેલિકોમ કંપની BSNL માં ઓફિસર બનવાની ઈચ્છા રાખતા યુવાનો માટે વર્ષ ૨૦૨૬ ની મોટી તક આવી ગઈ છે. ભારત સંચાર્ નિગમ લિમિટેડ (BSNL) દ્વારા Senior Executive Trainee (SET) ની કુલ 120 જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને ટેકનિકલ અને મેનેજમેન્ટ ક્ષેત્રના સ્નાતકો માટે છે. જો …