Ladki Bahin Yojana 2026 Maharashtra: હપ્તાની તારીખ, eKYC ઓનલાઇન અને સ્ટેટસ ચેક કરવાની સંપૂર્ણ વિગત?
Mukhyamantri Majhi Ladki Bahin Yojana: મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના’ ચલાવવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૬ માં પણ આ યોજના હેઠળ લાખો બહેનોને દર મહિને ₹૧૫૦૦ ની સહાય સીધી તેમના બેંક ખાતામાં મળી રહી છે. પરંતુ, જો તમારું eKYC બાકી હશે અથવા ફોર્મમાં કોઈ ભૂલ …