SSC CGL Online Form 2026 Gujarat Sarkari Job: ૧૨,૨૫૬ જગ્યાઓ માટે ઓનલાઇન ફોર્મ શરૂ
SSC CGL ઓનલાઇન ફોર્મ 2026 (SSC CGL Online Form 2026): સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ SSC CGL પરીક્ષા 2026 માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ વર્ષે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ગ્રુપ B અને ગ્રુપ C ની કુલ 12,256 ખાલી જગ્યાઓ ભરવા માટે આ મોટી ભરતીનું આયોજન કરવામાં આવ્યું …