GMDC Apprentice Recruitment 2026 for Various Posts: ઉમરસર પ્રોજેક્ટ માટે નવી ભરતી જાહેર
Gujarat Sarkari Job Portal પર આપનું સ્વાગત છે! ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા GMDC Apprentice Recruitment 2026 ની સત્તાવાર જાહેરાત ઉમરસર લિગ્નાઇટ પ્રોજેક્ટ (કચ્છ) માટે બહાર પાડવામાં આવી છે. ધોરણ 8 પાસ, ITI, ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિયરિંગ તેમજ ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે એપ્રેન્ટિસશિપ કરવાની આ એક ઉત્તમ તક છે.
GMDC Apprentice Recruitment 2026: Important Dates & Application Fee
| Important Dates | Application Fee |
|---|---|
|
|
GMDC Apprentice Recruitment 2026: Vacancy Details & Qualification
| Sr. No. | Post Name (Trade) | Minimum Educational Qualification |
|---|---|---|
| 1 | Mining Engineer Apprentice | B.E. / B.Tech / Diploma (Mining) |
| 2 | Electrical Engineer Apprentice | B.E. / B.Tech / Diploma (Electrical) |
| 3 | Mining Surveyor Apprentice | B.E. / B.Tech / Diploma (Mining) |
| 4 | Mechanical Engineer Apprentice | Diploma (Mechanical) |
| 5 | Fitter / Mechanic / Welder | I.T.I. Pass in Relevant Trade |
| 6 | Chemist (Quality Control) | M.Sc. / B.Sc. |
| 7 | Plumber (General) | Standard 8 Pass |
| 8 | Computer Operator (COPA) | I.T.I. Pass (COPA) |
| 9 | Housekeeping Assistant-2 | Standard 8 Pass |
| 10 | Office Assistant-2 | B.A. / B.Com / BBA / B.Sc / BCA |
Age Limit: ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ હોવી જરૂરી છે (નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર).
Passing Year Criteria: ફક્ત છેલ્લા 4 વર્ષમાં પાસ થયેલા ઉમેદવારો જ આ એપ્રેન્ટિસશિપ માટે પાત્ર ગણાશે.
Selection Process: અરજીઓની ચકાસણી શૈક્ષણિક લાયકાત અને મેરિટના આધારે કરવામાં આવશે. પસંદ થયેલા તાલીમાર્થીઓને ટ્રાન્સપોર્ટ સુવિધા આપવામાં આવશે.
GMDC Apprentice Recruitment 2026: How to Apply
- પ્રથમ ઉમેદવારે સત્તાવાર એપ્રેન્ટિસશિપ પોર્ટલ (NATS અથવા Apprenticeship India) પર રજીસ્ટ્રેશન કરવું.
- ત્યારબાદ ધોરણ 10 થી અંતિમ લાયકાત સુધીની માર્કશીટ, ઓળખ પુરાવા તરીકે સંબંધિત સરકારી ઓળખપત્ર, બે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સની ઝેરોક્ષ નકલ તૈયાર કરવી.
- કવર પર સ્પષ્ટ અક્ષરે “Apprentice Recruitment Year: 2026” અને “Name of the Trade” લખવું.
- આ કવર નીચે દર્શાવેલ સરનામે તારીખ 15/10/2026 સુધીમાં ટપાલ અથવા કુરિયર દ્વારા પહોંચાડવાનું રહેશે:
Address: General Manager (Project), G.M.D.C. Lignite Project Umarsar, Po. Ugadi, Ta. Lakhpat, Dist – Kutch, Pin-370529.
Useful Important Links
| Official Notification Image / PDF | Click Here |
| Apprenticeship India Portal | Click Here |
| NATS Portal (Diploma / Degree) | Click Here |