Vadodara Municipal Corporation VMC Recruitment 2026-27: વિવિધ ૨૦૧ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરો
Gujarat Sarkari Job Portal પર આપનું હાર્દિક સ્વાગત છે! વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા જાહેરાત ક્રમાંક 392/2026-27 હેઠળ ૧૧ માસના કરાર આધારિત વિવિધ ટેકનિકલ અને બિન-ટેકનિકલ કેડરમાં કુલ ૨૦૧ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર પોર્ટલ પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરી શકે છે.
VMC Recruitment 2026-27 Important Dates & Application Fee
| Important Dates | Application Fee |
|---|---|
|
|
VMC Recruitment 2026-27 Vacancy Details, Salary & Eligibility Criteria
| Post Name | Total Posts | Monthly Salary | Qualification & Experience |
|---|---|---|---|
| Urban Planner | 05 | ₹50,000/- | B.Arch / Civil Engg / Urban Planning + Master’s in Planning + 3 Years Exp. |
| Archaeology and Museology Officer | 07 | ₹50,000/- | PG Degree in Archaeology / Museology + 10 Years Exp. |
| Dy. Environmental Engineer | 04 | ₹43,750/- | Bachelor’s Degree in Environmental Engineering + 2 Years Exp. |
| GIS Operator / Expert | 07 | ₹35,000/- | Bachelor’s Degree in Geography / Geoinformatics / Urban Planning + 1 Year Exp. |
| Assistant Environmental Engineer | 16 | ₹31,250/- | Bachelor’s Degree in Environmental Engineering |
| Garden Supervisor | 16 | ₹30,000/- | B.Sc. Horticulture + 2 Years Exp. |
| Sr. Librarian | 07 | ₹25,000/- | Bachelor’s in Library Science / Info Science + 2 Years Exp. |
| Jr. Librarian | 16 | ₹20,000/- | Bachelor’s in Library Science / Info Science |
| Assistant Garden Supervisor | 38 | ₹20,000/- | Diploma in Horticulture + 2 Years Exp. |
| Work Assistant (Civil) | 13 | ₹20,000/- | Diploma in Civil Engineering |
| Work Assistant (Mechanical) | 30 | ₹20,000/- | Diploma in Mechanical Engineering |
| Work Assistant (Electrical) | 22 | ₹20,000/- | Diploma in Electrical Engineering |
| Work Assistant (Elec.-Mech.) | 03 | ₹20,000/- | Diploma in Electrical or Mechanical Engineering |
| Draftsman (AutoCAD) | 05 | ₹20,000/- | 2 Years Certificate in Civil Draftsman (ITI) + 1 Year Exp. in AutoCAD |
| Surveyor | 10 | ₹20,000/- | Certificate in Surveyor Course (ITI) + 2 Years Exp. |
Age Limit: તમામ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ મુજબ મહત્તમ વય મર્યાદા 45 વર્ષ સુધીની રહેશે. અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે, પરંતુ કુલ વય 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
Selection Process: Work Assistant, Draftsman, Surveyor વગેરે પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતના મેરિટ આધારે પસંદગી થશે. જ્યારે Urban Planner, Dy. Environmental Engineer, Officer જેવી વિશેષ કેડર માટે મેરિટ લિસ્ટમાંથી શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોનો પર્સનલ ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
How to Apply Online Form
- ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.vmc.gov.in ની મુલાકાત લેવી.
- હોમપેજ પર “Recruitment” અથવા “Careers” સેક્શનમાં જાઓ.
- જાહેરાત ક્રમાંક VMC Recruitment 392/2026-27 ની સત્તાવાર સૂચના ડાઉનલોડ કરી સંપૂર્ણ લાયકાત ધ્યાનપૂર્વક વાંચી લો.
- “Apply Online” લિંક પર ક્લિક કરી તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક વિગતો અને અનુભવની વિગત સાચી રીતે ભરો.
- જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
- કોઈ પણ અરજી ફી ભરવાની નથી. ફોર્મ ફાઈનલ સબમિટ કરી તેની પ્રિન્ટઆઉટ ભવિષ્યના સંદર્ભ માટે સાચવી રાખવી.
Useful Important Links
| Apply Online Form | Click Here |
| Download Official Notification PDF | Click Here |
| VMC Official Website | Click Here |