ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ (GSPESC) દ્વારા Vidhyasahayak Recruitment 2026: GSPESC 11,000 Vacancies માટેની સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ધોરણ 1 થી 5 (ગુજરાતી માધ્યમ) માં અંદાજે 11,000 વિદ્યાસહાયકોની નિમણૂક કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો 15 એપ્રિલ 2026 થી 24 એપ્રિલ 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. વધુ માહિતી માટે Gujaratsarkarijob.com સાથે જોડાયેલા રહો.
Vidhyasahayak Recruitment 2026 Important Dates |
|---|
|
• Application Start Date : 15-04-2026 (12:00 PM) • Last Date to Apply : 24-04-2026 (03:00 PM) • Submit Form at Center : 24-04-2026 (05:00 PM) • Merit List Date : Notified Soon |
Vidhyasahayak Recruitment 2026 Application Fee |
|---|
|
• General / OBC / EWS : As per Rules • SC / ST / PH : As per Rules • Pay the fee through Online Mode on dpegujarat.in portal. |
Vidhyasahayak Recruitment 2026 : Age Limit & Vacancy
• Minimum Age : 18 Years
• Maximum Age : As per Gujarat Govt Rules
• Age Relaxation: 5% relaxation for reserved categories and 4% for PH candidates.
• Maximum Age : As per Gujarat Govt Rules
• Age Relaxation: 5% relaxation for reserved categories and 4% for PH candidates.
Total Post
11,000+
Vidhyasahayak Recruitment 2026 : Vacancy Details & Eligibility
| Post Name | Total Post | Eligibility Criteria |
| Vidhyasahayak (Std 1 to 5) | 11,000 (Approx) |
• TET-1 Exam Cleared. • D.El.Ed (PTC) or Equivalent Degree. • Candidates in the final year of D.El.Ed can also apply. |
How To Fill : Vidhyasahayak Recruitment 2026 Online Form
• સત્તાવાર વેબસાઇટ dpegujarat.in પર જાઓ.
• “Apply Online for Vidhyasahayak Recruitment 01/2026” લિંક શોધો.
• તમારી શૈક્ષણિક વિગતો અને TET-1 ના ગુણ ચોકસાઈપૂર્વક ભરો.
• જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરો.
• ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ મેળવી લો.
• “Apply Online for Vidhyasahayak Recruitment 01/2026” લિંક શોધો.
• તમારી શૈક્ષણિક વિગતો અને TET-1 ના ગુણ ચોકસાઈપૂર્વક ભરો.
• જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરો.
• ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ મેળવી લો.
Frequently Asked Questions : Vidhyasahayak Recruitment 2026
Q 1: What is the last date for Vidhyasahayak Recruitment 2026?
Ans: ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ 2026 છે.
Q 2: How many vacancies are there in GSPESC Bharti 2026?
Ans: આ ભરતીમાં અંદાજે 11,000 જગ્યાઓ છે.
Q 3: Who can apply for Std 1 to 5 Vidhyasahayak?
Ans: જે ઉમેદવારોએ TET-1 પાસ કરી હોય અને D.El.Ed પૂર્ણ કર્યું હોય તેઓ અરજી કરી શકે છે.
Some Useful Important Links
| Apply Online | Click Here |
| Download Notification | Click Here |
| Official Website | Official Website |
Visit For More: Gujaratsarkarijob.com