GSRTC Ahmedabad Recruitment 2026: 10 પાસ અને ITI માટે એપ્રેન્ટિસની ભરતી, અહીંથી ફોર્મ ડાઉનલોડ કરો

GSRTC Ahmedabad Recruitment 2026 અમદાવાદ વિભાગ દ્વારા એપ્રેન્ટિસની ભરતી જાહેર. 10 પાસ, 12 પાસ અને ITI ઉમેદવારો 06 એપ્રિલ 2026 સુધી ઓફલાઇન અરજી કરી શકે છે. સંપૂર્ણ વિગત માટે અહીં ક્લિક કરો.

GSRTC Ahmedabad Apprentice Recruitment 2026: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમદાવાદ વિભાગ માટે એપ્રેન્ટિસ ની વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી 10 પાસ, 12 પાસ અને ITI લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સરકારી સંસ્થામાં અનુભવ મેળવવાની ઉત્તમ તક છે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઇન રહેશે, જેમાં ઉમેદવારોએ 18 માર્ચ 2026 થી 06 એપ્રિલ 2026 સુધીમાં પોતાનું અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે. આ ભરતી અંગેની તમામ મહત્વની વિગતો નીચે મુજબ છે.

મહત્વની તારીખો (Important Dates) અરજી ફી (Application Fee)
• અરજી કરવાની શરૂઆતની તારીખ 18 માર્ચ 2026 • જનરલ / OBC / EWS માટે ₹ 00/- (કોઈ ફી નથી)
• અરજી કરવાની છેલ્લી તારીખ 06 એપ્રિલ 2026 • SC / ST / PH માટે ₹ 00/- (કોઈ ફી નથી)
• ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 06 એપ્રિલ 2026 અરજીનો પ્રકાર (Offline): ઉમેદવારોએ રૂબરૂમાં ગીતા મંદિર, અમદાવાદ – વહીવટી શાખા ખાતે જઈને અરજી ફોર્મ મેળવી અને ત્યાં જ જમા કરાવવાનું રહેશે.
• મેરિટ લિસ્ટ જાહેર થવાની તારીખ ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે
• ઇન્ટરવ્યુની તારીખ મેરિટ મુજબ જાણ કરાશે
• સત્તાવાર વેબસાઇટ gsrtc.in
GSRTC અમદાવાદ ભરતી : વય મર્યાદા (Age Limit) પસંદગી પ્રક્રિયા
• ઓછામાં ઓછી ઉંમર : 18 વર્ષ
• વધુમાં વધુ ઉંમર : એપ્રેન્ટિસ એક્ટ મુજબ
• અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
ઇન્ટરવ્યુ આધારિત
ઉપલબ્ધ ટ્રેડ (Trades) શૈક્ષણિક લાયકાત (Eligibility)
કમ્પ્યુટર ઓપરેટર, ડીઝલ મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, ફિટર, પ્લમ્બર, ડ્રાફ્ટસમેન વગેરે. • ઉમેદવાર માન્ય બોર્ડમાંથી 10 પાસ અથવા 12 પાસ હોવો જોઈએ.
• સંબંધિત ટ્રેડમાં ITI (NCVT/GCVT) પાસ હોવું ફરજિયાત છે.
• ડિપ્લોમા અથવા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ ઉમેદવારો પણ ચોક્કસ ટ્રેડ માટે અરજી કરી શકે છે.
• વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન અવશ્ય વાંચવું.

GSRTC અમદાવાદ એપ્રેન્ટિસ ફોર્મ કેવી રીતે ભરવું? (How To Apply)

  • પગલું 1: સૌથી પહેલા Apprenticeship India ની સત્તાવાર પોર્ટલ પર નોંધણી કરાવો.
  • પગલું 2: સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરી તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચો.
  • પગલું 3: જરૂરી દસ્તાવેજો જેવા કે માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ (LC), આધાર કાર્ડ, અને ફોટો તૈયાર રાખો.
  • પગલું 4: ગીતા મંદિર, અમદાવાદ ખાતે આવેલી GSRTC ની વહીવટી શાખામાં જઈને અરજી ફોર્મ મેળવો.
  • પગલું 5: ફોર્મ ભરીને જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ સાથે 06 એપ્રિલ 2026 પહેલા ત્યાં જ જમા કરાવો.
  • નોંધ: પસંદગી ઇન્ટરવ્યુ અને મેરિટના આધારે કરવામાં આવશે.

મહત્વની લિંક્સ (Important Links)

માહિતીનું નામ ડાયરેક્ટ લિંક
એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન લિંક અહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરો (PDF) અહીં ક્લિક કરો
વોટ્સએપ ચેનલ લિંક અહીં ક્લિક કરો
GSRTC સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

GSRTC Ahmedabad Apprentice Recruitment 2026  (FAQ)

પ્રશ્ન 1. GSRTC અમદાવાદ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: ઓફલાઇન અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 06 એપ્રિલ 2026 છે.

પ્રશ્ન 2. આ ભરતી માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે?
જવાબ: ના, આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી, પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા થાય છે.

નવી ભરતીની અપડેટ માટે મુલાકાત લો: Gujaratsarkarijob.Com

Leave a Comment