જો તમે બેંકિંગ ક્ષેત્રમાં તમારું કરિયર બનાવવા માંગો છો, તો પંજાબ નેશનલ બેંક (PNB) PNB Apprentice Recruitment 2026 તમારા માટે એક શાનદાર તક લઈને આવી છે. PNB દ્વારા વર્ષ 2026 માટે Apprentice ની 5138 જગ્યાઓ પર ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ લેખમાં અમે તમને આ ભરતી માટેની લાયકાત, વય મર્યાદા અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપીશું.
Why Choose PNB Bank Apprentice 2026?
PNB જેવી પ્રતિષ્ઠિત બેંકમાં એપ્રેન્ટિસ તરીકે કામ કરવું એ માત્ર એક નોકરી નથી, પણ બેંકિંગ ઓપરેશન્સ શીખવાનો એક મોટો અનુભવ છે. આ ટ્રેનિંગ દરમિયાન તમને આકર્ષક સ્ટાઈપેન્ડ (Stipend) પણ મળશે અને ભવિષ્યમાં બેંકિંગ કરિયર માટે આ અનુભવ ખૂબ કામ લાગશે.
Important Dates for PNB Recruitment 2026
આ ભરતી માટેની મહત્વની તારીખો નીચે મુજબ છે:
| Event | Date |
|---|---|
| Online Apply Start On | 08 February 2026 |
| Last Date for Apply Online | 24 February 2026 |
| Online Exam Date | 1st Week March 2026 (Tentative) |
PNB Apprentice Application Fee Details
કેટેગરી મુજબ અરજી ફી નીચે મુજબ છે, જે તમારે ઓનલાઈન ભરવાની રહેશે:
- General / OBC / EWS Candidates: Rs. 944/-
- SC / ST / Female Candidates: Rs. 708/-
- PwBD Candidates: Rs. 472/-
- Payment Mode: Debit Card / Credit Card / Net Banking / UPI
PNB Apprentice Eligibility Criteria & Age Limit
PNB એપ્રેન્ટિસ ભરતી માટે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે:
- Educational Qualification: કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક (Graduate) ની ડિગ્રી હોવી જોઈએ.
- Age Limit (as on 01-01-2026): લઘુત્તમ વય 20 વર્ષ અને મહત્તમ વય 28 વર્ષ હોવી જોઈએ. (સરકારી નિયમો મુજબ અનામત વર્ગને છૂટછાટ મળશે).
PNB Apprentice Vacancy Details & Salary (Stipend)
આ ભરતી દ્વારા કુલ 5138 જગ્યાઓ ભરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને મળવાપાત્ર સ્ટાઈપેન્ડ નીચે મુજબ છે:
| Post Name | Total Vacancy | Monthly Stipend |
|---|---|---|
| Apprentices | 5138 | Rs. 10,000 – 15,000/- |
How to Apply Online for PNB Apprentice 2026
અરજી કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો:
- સૌ પ્રથમ PNB ની સત્તાવાર વેબસાઈટ www.pnbindia.in પર જાઓ.
- ’Recruitments’ અથવા ‘Careers’ સેક્શનમાં જઈને “Engagement of Apprentices in PNB 2026” લિંક પર ક્લિક કરો.
- નવું રજીસ્ટ્રેશન કરો અને તમારી પર્સનલ તથા એજ્યુકેશન વિગતો ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ (ફોટો અને સહી) સ્કેન કરીને અપલોડ કરો.
- અરજી ફી ભરો અને ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ આઉટ સાચવી રાખો.
PNB Apprentice 2026 Important Links
| Resource | Link |
|---|---|
| Apply Online | Click Here |
| Download Notification | English || Hindi |
| Join WhatsApp Group | Click Here |
PNB Apprentice Recruitment 2026 – Faq
Q1. PNB Apprentice Online Form ક્યારથી શરૂ થશે?
Answer: PNB Apprentice ઓનલાઈન ફોર્મ 08 ફેબ્રુઆરી 2026 થી શરૂ થશે.
Q2. PNB એપ્રેન્ટિસ ભરતી 2026 માટે કુલ કેટલી જગ્યાઓ છે?
Answer: આ ભરતી દ્વારા કુલ 5138 જગ્યાઓ ભરવામાં આવશે.
Q3. પંજાબ નેશનલ બેંક એપ્રેન્ટિસ ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું છે?
Answer: Pnb K Liye ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ (Graduate) હોવો જોઈએ.
Q4. PNB Apprentice 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
Answer: ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 24 ફેબ્રુઆરી 2026 છે.
Q5. આ Pnb એપ્રેન્ટિસશિપમાં માસિક સ્ટાઈપેન્ડ કેટલું મળશે?
Answer: પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને રૂ. 10,000 થી 15,000/- સુધીનું સ્ટાઈપેન્ડ મળશે Pnb એપ્રેન્ટિસશિપમાં.








1 thought on “PNB Apprentice Recruitment 2026 | પંજાબ નેશનલ બેંક એપ્રેન્ટિસ ભરતી 5138 Posts”