---Advertisement---

Gujarat Police Constable Syllabus 2026: LRD Syllabus નવો અભ્યાસક્રમ PDF ડાઉનલોડ

Gujarat Police Constable LRD New Syllabus 2026 Exam Pattern PDF
---Advertisement---

Gujarat Police Constable Syllabus 2026: ખાખી પહેરવાનું સપનું જોતા ગુજરાતના લાખો યુવાનો માટે હવે રસ્તો થોડો બદલાયો છે. હસમુખ પટેલ સાહેબના નેતૃત્વમાં હવે પોલીસ ભરતી બોર્ડ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે જૂની પદ્ધતિથી વાંચશો તો કદાચ પાછળ રહી જશો.

​જો તમારે ૨૦૨૬ માં પોલીસ કોન્સ્ટેબલ બનવું હોય, તો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે હવે પરીક્ષામાં કયા વિષયનું કેટલું વજન છે. આ લેખમાં અમે તમને LRD Syllabus 2026 ની એવી માહિતી આપીશું જે તમને બીજા કોઈ પોર્ટલ પર નહીં મળે.

Gujarat Police Constable Exam Pattern 2026: શું ફેરફાર થયા?

​સૌથી પહેલા એ જાણી લો કે હવે શારીરિક કસોટી (દોડ) માત્ર પાસ કરવાની છે, તેના માર્કસ ફાઈનલ મેરિટમાં ગણાશે નહીં. બધું જ જોર હવે લેખિત પરીક્ષા પર આપવાનું છે.

પરીક્ષાનો પ્રકાર કુલ ગુણ સમય
Part-A (Objective) 80 ગુણ 3 કલાક (કુલ)
Part-B (Objective) 120 ગુણ
કુલ ગુણ 200 ગુણ 180 મિનિટ

વિગતવાર અભ્યાસક્રમ (LRD New Syllabus Analysis)

​નવી પદ્ધતિ મુજબ પ્રશ્નપત્ર બે ભાગમાં વહેંચાયેલું હશે. દરેક ખોટા જવાબ માટે 0.25 માર્કસ કપાશે.

Part-A: સામાન્ય ક્ષમતા કસોટી (80 માર્કસ)

​આ વિભાગમાં તમારી તાર્કિક શક્તિ અને પાયાના જ્ઞાનની ચકાસણી થશે.

  • રીઝનીંગ અને ડેટા ઈન્ટરપ્રિટેશન: 30 ગુણ (તમારે લોજિક પર વધુ ધ્યાન આપવું પડશે)
  • ગણિત (Quantitative Aptitude): 30 ગુણ (ધોરણ 10 લેવલનું ગણિત)
  • ગુજરાતી ભાષા (વ્યાકરણ અને કોમ્પ્રિહેન્શન): 20 ગુણ

Part-B: સામાન્ય અભ્યાસ (120 માર્કસ)

​આ વિભાગ સૌથી મહત્વનો છે કારણ કે અહીં સ્કોર કરવાની વધુ તક છે.

વિષય (Subject) ગુણ (Marks)
ભારતનું બંધારણ (Constitution) 50 ગુણ
ઈતિહાસ, વારસો અને ભૂગોળ 40 ગુણ
વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણ 30 ગુણ

શારીરિક કસોટી (Physical Test) ના નિયમો

​યાદ રાખજો, હવે દોડમાં માર્કસ નથી પણ તેને સમય મર્યાદામાં પૂરી કરવી ફરજિયાત છે. જો તમે દોડમાં નાપાસ થશો તો લેખિત પરીક્ષા આપી શકશો નહીં.

  • પુરૂષો માટે: 5 કિમી દોડ – મહત્તમ 25 મિનિટમાં.
  • મહિલાઓ માટે: 1600 મીટર દોડ – મહત્તમ 9 મિનિટ 30 સેકન્ડમાં.
  • એક્સ-સર્વિસમેન: 2400 મીટર દોડ – મહત્તમ 12 મિનિટ 30 સેકન્ડમાં.

    Read Also:     BSNL SET Recruitment 2026 Apply Online: 120 જગ્યાઓ માટે ઓફિસરની ભરતી    

પરીક્ષા પાસ કરવા માટેની Tps

  1. બંધારણ પર ભાર મૂકો: 200 માંથી 50 માર્કસ માત્ર બંધારણના છે, એટલે કે ચોથા ભાગનું પેપર તો અહીંથી જ આવશે.
  2. ગણિત-રીઝનીંગની પ્રેક્ટિસ: Part-A માં 60 માર્કસ ગણિત-રીઝનીંગના છે, જે રોકડિયા માર્કસ કહી શકાય.
  3. નેગેટિવ માર્કિંગ: અજાણ્યા પ્રશ્નોમાં ટીક કરવાનું ટાળો, કારણ કે 0.25 માર્કસ તમને મેરિટમાંથી બહાર ફેંકી શકે છે.

​Lrd Syllabus મહત્વની લિંક્સ

ડાઉનલોડ વિગતડાયરેક્ટ લિંક
LRD Official Syllabus PDFડાઉનલોડ કરો
પોલીસ ભરતી બોર્ડ વેબસાઇટઅહીં ક્લિક કરો
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓજોડાવા માટે અહીં ક્લિક કરો
ડાઉનલોડ વિગતડાયરેક્ટ લિંક
LRD Official Syllabus PDFડાઉનલોડ કરો
પોલીસ ભરતી બોર્ડ વેબસાઇટઅહીં ક્લિક કરો
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓજોડાવા માટે અહીં ક્લિક કરો

    Read Also:      Gujarat PSI Syllabus 2026 PDF Download: પીએસઆઈ નવો અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ    

Faq Lrd Police Constable Syllabus ૨૦૨૬

પોલીસ કોન્સ્ટેબલમાં કાયદો (Law) નીકળી ગયો છે?

, ૨૦૨૬ ના નવા અભ્યાસક્રમ મુજબ લેખિત પરીક્ષામાં કાયદો (IPC, CRPC, Evidence Act) વિષયને હવે સ્થાન આપવામાં આવ્યું નથી.

Lrd પાસ થવા માટે કેટલા ગુણ જોઈએ?

લેખિત પરીક્ષાના બંને ભાગ (Part A & B) માં અલગ-અલગ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા ફરજિયાત છે.

Lrd Pte શારીરિક કસોટીમાં વધુ માર્કસ લાવવાથી ફાયદો થશે?

, શારીરિક કસોટી હવે માત્ર ક્વોલિફાઇંગ છે. મેરિટ માત્ર લેખિત પરીક્ષાના ૨૦૦ માર્કસ પરથી જ બનશે.

લેટેસ્ટ સરકારી ભરતી અને અભ્યાસક્રમની માહિતી માટે જોતા રહો: GujaratSarkariJob.Com

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment