PSSSB Junior Engineer Recruitment 2026: પંજાબમાં જેઈની ભરતી, જાણો ફી અને લાયકાત

​PSSSB Junior Engineer Recruitment 2026: પંજાબમાં JE ની ભરતી માટે નોટિફિકેશન જાહેર. ₹ 35,400 પગાર, સાચી ફી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની સંપૂર્ણ વિગત ગુજરાતીમાં અહીં જુઓ.

જો તમે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો પંજાબ સબોર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ psssb je recruitment 2026 (PSSSB) તમારા માટે સુવર્ણ તક લઈને આવ્યું છે. પંજાબ સરકાર દ્વારા જુનિયર એન્જિનિયર (JE) ની કાયમી ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

​ઘણી જગ્યાએ PSSSB Junior Engineer Recruitment 2026 ખોટી માહિતી જોવા મળે છે, પણ અમે અહીં તમને ઓફિશિયલ ડેટા મુજબની સાચી વિગતો જણાવીશું.

PSSSB JE ભરતી 2026: મહત્વની તારીખો

​આ PSSSB Junior Engineer Recruitment 2026 ભરતી માટે તમારે નીચે મુજબના શિડ્યુલ પ્રમાણે ફોર્મ ભરવાના રહેશે:

  • નોટિફિકેશન જાહેર થયા તારીખ: 13/03/2026
  • ફોર્મ ભરવાનું શરૂ થયા તારીખ: 13/03/2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 06/04/2026 (રાત્રે 11:59 સુધી)

PSSSB Junior Engineer Recruitment 2025 અરજી ફી (Application Fees)

​નવા ડેટા મુજબ કેટેગરી વાઈઝ ફી નીચે મુજબ છે:

  • જનરલ કેટેગરી (General): ₹ 1500/-
  • SC / BC કેટેગરી: ₹ 750/-
  • EWS / ESM કેટેગરી: ₹ 500/-
  • દિવ્યાંગ (PH – Divyang): ₹ 500/-
  • પેમેન્ટ મોડ: ઓનલાઇન

  વાંચવા જેવું: SMC Recruitment 2026: સુરત મહાનગરપાલિકામાં 2200+ જગ્યાઓ પર ભરતી, ઓનલાઇન અરજી કરો

Psssb je recruitment 2026 શૈક્ષણિક લાયકાત અને ઉંમર (Eligibility & Age)

લાયકાત:

  1. ​સિવિલ, ઇલેક્ટ્રિકલ કે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.
  2. ​ઉમેદવારે ધોરણ 10 માં પંજાબી વિષય પાસ કરેલો હોવો જોઈએ.

​PSSSB Junior Engineer Recruitment 2026 ઉંમર મર્યાદા (01/01/2026 મુજબ):

  • ​ઓછામાં ઓછી ઉંમર: 18 વર્ષ
  • ​વધુમાં વધુ ઉંમર: 37 વર્ષ
  • ​(સરકારી નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.)

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ

​આ ભરતીમાં પસંદગી ત્રણ તબક્કે થશે:

  • ૧. લેખિત પરીક્ષા (Written Exam)
  • ૨. મેડિકલ ટેસ્ટ
  • ૩. ડોક્યુમેન્ટ વેરિફિકેશન

પગાર: પસંદગી પામેલ ઉમેદવારને Level-6 મુજબ ₹ 35,400/- પગાર મળશે.

​PSSSB Junior Engineer Recruitment 2026 મહત્વની લિંક્સ (Important Links)

વિગત લિંક
ઓનલાઇન એપ્લાય કરો Apply Here ➔
નોટિફિકેશન PDF Download PDF ➔
સત્તાવાર વેબસાઇટ sssb.punjab.gov.in ➔

1 thought on “PSSSB Junior Engineer Recruitment 2026: પંજાબમાં જેઈની ભરતી, જાણો ફી અને લાયકાત”

Leave a Comment