જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (Jamnagar DCCB Jamnagar District Co-operative Bank Recruitment 2026) દ્વારા વર્ષ 2026 માટે નવી ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ આસિસ્ટન્ટ ઓફિસર, ક્લાર્ક અને પટાવાળા (Peon) જેવી વિવિધ 104 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો ગ્રેજ્યુએટ અથવા 10 પાસ ની લાયકાત ધરાવે છે તેઓ આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026 છે. ઉમેદવારોએ સમયમર્યાદા પહેલા Freejobalert2026.com પર વિગતો ચકાસી લેવી.
Jamnagar DCCB ભરતી મહત્વની તારીખો |
|---|
| • અરજી શરૂ થવાની તારીખ : 31 માર્ચ 2026 • ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ : 11 એપ્રિલ 2026 • ફી ભરવાની છેલ્લી તારીખ : 11 એપ્રિલ 2026 • પરીક્ષાની તારીખ : પછીથી જાહેર કરવામાં આવશે • હોલ ટિકિટ : પરીક્ષાના થોડા દિવસ પહેલા |
Jamnagar District Co-operative Bank Recruitment 2026 અરજી ફી (Application Fee) |
|---|
| • તમામ ઉમેદવારો માટે : ₹ 500/- • પેમેન્ટ મોડ : બેંક ખાતામાં જમા કરાવવાનું રહેશે • બેંકનું નામ : The Jamnagar District Co-operative Bank Ltd. • એકાઉન્ટ નંબર : 90573010017 (IFSC: GSCB0JMN001) |
Jamnagar District Co-operative Bank Recruitment 2026 વય મર્યાદા : 31-03-2026 ના રોજ મુજબ
• આસિસ્ટન્ટ ઓફિસર માટે : 25 થી 35 વર્ષ
• ક્લાર્ક અને પટાવાળા માટે : 18 થી 30 વર્ષ
• સરકારી નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
• ક્લાર્ક અને પટાવાળા માટે : 18 થી 30 વર્ષ
• સરકારી નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
કુલ જગ્યાઓ104 Posts
Jamnagar DCCB : જગ્યાની વિગતો અને શૈક્ષણિક લાયકાત
| હોદ્દાનું નામ | કુલ જગ્યા | શૈક્ષણિક લાયકાત |
| Assistant Officer (IT/Compliance/Treasury/Stats) | 04 | • ગ્રેજ્યુએશન (સંબંધિત વિષયમાં) / CA / MBA Finance / MCA • અનુભવ હોવો જરૂરી છે. |
| Clerk | 59 | • કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ. • PGDCA અથવા CCC સર્ટિફિકેટ (જોડાવાના 6 મહિનામાં). |
| Peon (પટાવાળા) | 41 | • લઘુત્તમ 10 પાસ. |
ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું : Jamnagar DCCB 2026
• સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ jamnagardccb.bank.in પર જવું.
• કારકિર્દી (Career) વિભાગમાં જઈને ‘Apply Online’ પર ક્લિક કરવું.
• જરૂરી વિગતો જેવી કે નામ, મોબાઈલ નંબર અને ઈમેઈલ ભરી રજીસ્ટ્રેશન કરવું.
• લાયકાત મુજબ શૈક્ષણિક વિગતો, સરનામું અને અન્ય માહિતી ભરો.
• ફોટોગ્રાફ, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ JPG અથવા PDF ફોર્મેટમાં અપલોડ કરો.
• સૂચના મુજબ ₹ 500/- અરજી ફી જમા કરાવો.
• ફોર્મ સબમિટ કરતા પહેલા પ્રિવ્યુ ચેક કરી લેવું અને ફાઈનલ પ્રિન્ટ કાઢી લેવી.
• કારકિર્દી (Career) વિભાગમાં જઈને ‘Apply Online’ પર ક્લિક કરવું.
• જરૂરી વિગતો જેવી કે નામ, મોબાઈલ નંબર અને ઈમેઈલ ભરી રજીસ્ટ્રેશન કરવું.
• લાયકાત મુજબ શૈક્ષણિક વિગતો, સરનામું અને અન્ય માહિતી ભરો.
• ફોટોગ્રાફ, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ JPG અથવા PDF ફોર્મેટમાં અપલોડ કરો.
• સૂચના મુજબ ₹ 500/- અરજી ફી જમા કરાવો.
• ફોર્મ સબમિટ કરતા પહેલા પ્રિવ્યુ ચેક કરી લેવું અને ફાઈનલ પ્રિન્ટ કાઢી લેવી.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) : Jamnagar DCCB Recruitment
Q 1: જામનગર બેંક ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
Ans: ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026 છે.
Q 2: કુલ કેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે?
Ans: કુલ 104 જગ્યાઓ (ક્લાર્ક, પટાવાળા અને ઓફિસર) પર ભરતી કરવામાં આવશે.
Q 3: પસંદગી પ્રક્રિયા શું છે?
Ans: પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, ઈન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન નો સમાવેશ થાય છે.
મહત્વની લિંક્સ (Useful Links)
| ઓનલાઇન અરજી લિંક | અહીં ક્લિક કરો |
| સત્તાવાર જાહેરખબર PDF | ડાઉનલોડ કરો |
| બેંકની સત્તાવાર વેબસાઇટ | Official Website |