Indian Army Recruitment 2026: દેશસેવા કરવાનું સપનું જોતા ગુજરાત સહિત દેશભરના યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે. ભારતીય સેના (Indian Army) દ્વારા વર્ષ 2026 માટે Agniveer, GD, Clerk, Tradesman, Technical અને અન્ય વિવિધ પદો પર નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.
આ આર્ટિકલમાં અમે તમને આર્મી ભરતી 2026 ની લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને ઓનલાઇન ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આપીશું.
Indian Army Bharti 2026 – Overview
ભારતીય સેનાની આ ભરતીની ટૂંકી વિગતો નીચે મુજબ છે:
Indian Army નવી જગ્યાઓ (Expected Vacancies 2026)
વર્ષ 2026 માટે અંદાજિત ખાલી જગ્યાઓની વિગત નીચે મુજબ છે:
- Agniveer General Duty (GD): 22,000+
- Agniveer Technical: 10,000+
- Agniveer Clerk / SKT: 5,000+
- Agniveer Tradesman: 8,000+
- Soldier Nursing Assistant: 2,500+
Indian Army Eligibility Criteria (લાયકાત અને ઉંમર)
શૈક્ષણિક લાયકાત (Educational Qualification):
Indian Army વય મર્યાદા (Age Limit):
- અગ્નિવીર પદો માટે: 17.5 થી 21 વર્ષ
- GD / Technical / Clerk: 17.5 થી 23 વર્ષ
Indian Army પસંદગી પ્રક્રિયા (Selection Process)
ભારતીય આર્મીમાં પસંદગી માટે નીચેના તબક્કાઓમાંથી પસાર થવું પડશે:
- Physical Fitness Test (PFT): 1.6 KM દોડ, પુલ-અપ્સ, ઝિગ-ઝેગ બેલેન્સ અને 9 ફીટ ખાડો.
- Physical Measurement Test (PMT): ઊંચાઈ, છાતી અને વજનની ચકાસણી.
- Medical Test: આંખો, કાન અને શરીરની ફિટનેસ તપાસ.
- Written Exam (CEE): ઓનલાઇન લેખિત પરીક્ષા (કમ્પ્યુટર આધારિત).
Indian Army Physical Standards (શારીરિક માપદંડ)
Chest Requirement: 77 cm + 5 cm ફુલાવવાની ક્ષમતા.
Indian Army જરૂરી દસ્તાવેજો (Documents Required)
અરજી કરતી વખતે અને રેલી સમયે નીચે મુજબના દસ્તાવેજો જરૂરી છે:
- આધાર કાર્ડ
- 10મા / 12મા ધોરણની માર્કશીટ
- રહેઠાણનો દાખલો (Domicile Certificate)
- જાતિનો દાખલો અને ચારિત્ર્ય પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝ ફોટા
- NCC / સ્પોર્ટ્સ સર્ટિફિકેટ (જો હોય તો)
Indian Army અરજી કરવાની રીત (How to Apply Online)
- સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ joinindianarmy.nic.in ખોલો.
- ત્યાં “Agniveer / Army Bharti 2026” લિંક પર ક્લિક કરો.
- તમારું નવું રજીસ્ટ્રેશન કરો અને લોગીન આઈડી મેળવો.
- તમારી લાયકાત મુજબનું પદ અને રેલી લોકેશન પસંદ કરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો.
- અંતે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
Indian Army મહત્વની લિંક્સ (Important Links)
| Content Type | Link |
|---|---|
| Official Notification | Click Here |
| Apply Online Link | Click Here |
| Official Website | Click Here |
આર્મી ભરતી 2026 માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ, 2026 છે.
Armi લેખિત પરીક્ષા ક્યારે લેવામાં આવશે?
લેખિત પરીક્ષા (CEE) 10 ફેબ્રુઆરી, 2026 ના રોજ લેવાનું આયોજન છે.
ગુજરાતમાં કયા સ્થળોએ રેલી યોજાશે?
ગુજરાતમાં અમદાવાદ, જામનગર અને ભાવનગર ખાતે આર્મી રેલીનું આયોજન થઈ શકે છે.








1 thought on “Indian Army Bharti 2026: ભારતીય સેનામાં અગ્નિવીરની મોટી ભરતી, ધોરણ 8, 10 અને 12 પાસ માટે તક, અહીંથી કરો ઓનલાઇન અરજી”