---Advertisement---

Air Force Agniveer Non-Combatant Vacancy 2026: ધોરણ 10 પાસ માટે વાયુસેનામાં ભરતી, છેલ્લી તારીખ લંબાવી, અહીંથી ફોર્મ ડાઉનલોડ કરો

air-force-agniveer-non-combatant-vacancy-2026.jpg
---Advertisement---

Air Force Agniveer Non-Combatant Vacancy 2026: ભારતીય વાયુસેના (IAF) માં જોડાવા માંગતા યુવાનો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીર (Non-Combatant) ની નવી ભરતી માટેની સત્તાવાર જાહેરાત INTAKE 02/2026 અંતર્ગત કરવામાં આવી છે. આ ભરતી ઓફલાઇન માધ્યમથી કરવામાં આવશે, જેમાં ભારતભરના અપરિણીત પુરૂષ ઉમેદવારો અરજી કરી શકે છે.

​જો તમે ધોરણ 10 પાસ છો અને દેશસેવા સાથે વાયુસેનામાં કરિયર બનાવવા માંગો છો, તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેમ કે લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત નીચે મુજબ છે.

Table of Contents

IAF Agniveer Recruitment 2026 Overview

​આ ભરતીની ટૂંકી અને મહત્વની વિગતો નીચેના કોષ્ટકમાં આપેલી છે:

વિગત (Description) માહિતી (Details)
સંસ્થાનું નામ ભારતીય વાયુસેના (Indian Air Force)
પોસ્ટનું નામ અગ્નિવીર (Non-Combatant)
ફોર્મ ભરવાનો પ્રકાર ઓફલાઇન (Offline Form)
માસિક પગાર ₹ 30,000 – ₹ 40,000
નોકરીનો સમયગાળો 04 વર્ષ
જાહેરાત નંબર INTAKE 02/2026

IAF Agniveer Recruitment મહત્વની તારીખો (Important Dates)

​ઉમેદવારોએ સમયમર્યાદામાં પોતાની અરજી મોકલી આપવાની રહેશે. છેલ્લી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેની ખાસ નોંધ લેવી.

  • અરજી શરૂ થવાની તારીખ: 06/02/2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 04/03/2026 (સાંજે 05:00 વાગ્યા સુધી)

​IAF Agniveer Recruitment લાયકાત અને વય મર્યાદા (Eligibility & Age Limit)

​આ ભરતી માટે લાયકાત અને વય મર્યાદાના ધોરણો નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા છે:

​IAF Agniveer Recruitment શૈક્ષણિક લાયકાત:

  • ​ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 (Matriculation) પાસ કરેલું હોવું જોઈએ.
  • ​માત્ર અપરિણીત (Unmarried) પુરૂષ ઉમેદવારો જ અરજી કરવા પાત્ર છે.

​IAF Agniveer Recruitment વય મર્યાદા (Age Limit Details):

  • ઉંમર: 17.5 થી 21 વર્ષની વચ્ચે.
  • જન્મ તારીખ: ઉમેદવારનો જન્મ 02/07/2005 થી 02/01/2009 ની વચ્ચે થયેલો હોવો જોઈએ (બંને તારીખો સહિત).

​IAF Agniveer Recruitment પસંદગી પ્રક્રિયા (Selection Process)

​ભારતીય વાયુસેનામાં અગ્નિવીર તરીકે પસંદગી પામવા માટે ઉમેદવારોએ નીચેના તબક્કાઓમાંથી પસાર થવું પડશે:

  1. Written Examination (લેખિત પરીક્ષા)
  2. Physical Fitness Test (શારીરિક ક્ષમતા કસોટી)
  3. Stream Suitability Test (કામગીરીને લગતી કસોટી)
  4. Document Verification (દસ્તાવેજ ચકાસણી)
  5. Medical Examination (તબીબી તપાસ)

​IAF Agniveer Recruitment પરીક્ષાનું માળખું (Written Exam Pattern):

​લેખિત પરીક્ષા કુલ 20 માર્કસની રહેશે.

  • General English: 10 માર્કસ
  • General Knowledge: 10 માર્કસ
  • કુલ ગુણ: 20

​IAF Agniveer Recruitment શારીરિક માપદંડ (Physical Eligibility)

​શારીરિક કસોટી માટેના લઘુત્તમ માપદંડો નીચે મુજબ છે:

  • ઊંચાઈ (Height): 152 CM
  • છાતી (Chest): ઓછામાં ઓછી 5 CM ફુલાવવાની ક્ષમતા
  • દોડ (Race): 1.6 કિમી 6.30 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે
  • અન્ય કસરતો: 10 પુશ-અપ્સ (01 મિનિટમાં), 10 સીટ-અપ્સ (01 મિનિટમાં), 20 સ્ક્વોટ્સ (01 મિનિટમાં).

​IAF Agniveer Recruitment અરજી ક્યાં મોકલવી? (How to Send Application)

​આ એક ઓફલાઇન ભરતી હોવાથી, ઉમેદવારે ભરેલું ફોર્મ અને જરૂરી દસ્તાવેજો નીચેના સૂચનો મુજબ મોકલવાના રહેશે:

  1. ​સત્તાવાર નોટિફિકેશનમાં આપેલા Air Force Station ના સરનામે ફોર્મ મોકલવું.
  2. ​કવર ઉપર સ્પષ્ટ અક્ષરે “Application For the Post of …………………” લખવું.

​IAF Agniveer Recruitment મહત્વની લિંક્સ (Important Links)

Content Type Issued On Link
Offline Form ડાઉનલોડ કરો 06/02/2026 Click Here
સત્તાવાર નોટિફિકેશન 06/02/2026 Click Here
સત્તાવાર વેબસાઇટ 06/02/2026 Click Here

Air Force Agniveer (Non-Combatant) Vacancy 2026: (FAQs)

એરફોર્સ અગ્નિવીર (Non-Combatant) ભરતી ૨૦૨૬ માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે, હવે ઉમેદવારો ૦૪ માર્ચ ૨૦૨૬ (સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી) પોતાની અરજી મોકલી શકે છે.

આ Air Force ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું છે?

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ધોરણ ૧૦ (Matriculation) પાસ હોવો જોઈએ અને માત્ર અપરિણીત પુરૂષ ઉમેદવારો જ પાત્ર છે.

એરફોર્સ અગ્નિવીર (Non-Combatant) માં કયા કયા પદ માટે ભરતી છે?

આ ભરતીમાં Hospitality (હોસ્પિટાલિટી) અને Housekeeping (હાઉસકીપિંગ) ની સ્ટ્રીમમાં અગ્નિવીર તરીકે પસંદગી કરવામાં આવશે.

Aur Force આ ભરતીમાં પસંદગી માટે ઉંમર કેટલી હોવી જોઈએ?

ઉમેદવારનો જન્મ ૦૨/૦૭/૨૦૦૫ થી ૦૨/૦૧/૨૦૦૯ ની વચ્ચે થયેલો હોવો જોઈએ (બંને તારીખો સહિત).

આ Air force ભરતીમાં શારીરિક કસોટી (PET) ના માપદંડો શું છે?

શારીરિક કસોટીમાં ૧.૬ કિમીની દોડ ૬.૩૦ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. આ ઉપરાંત ૧૦ પુશ-અપ્સ, ૧૦ સીટ-અપ્સ અને ૨૦ સ્ક્વોટ્સ ૧-૧ મિનિટમાં કરવાના રહેશે.

એરફોર્સ અગ્નિવીર લેખિત પરીક્ષા કેટલા માર્ક્સની હશે અને કયા વિષયો હશે?

લેખિત પરીક્ષા કુલ ૨૦ માર્ક્સની રહેશે, જેમાં જનરલ ઇંગ્લિશ (૧૦ માર્ક્સ) અને જનરલ નોલેજ (૧૦ માર્ક્સ) ના પ્રશ્નો પૂછાશે.

આ એરફોર્સ અગ્નિવીર ભરતીમાં અરજી ફી કેટલી છે?

આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવી નથી (No Fees).

Join WhatsApp

Join Now

---Advertisement---

1 thought on “Air Force Agniveer Non-Combatant Vacancy 2026: ધોરણ 10 પાસ માટે વાયુસેનામાં ભરતી, છેલ્લી તારીખ લંબાવી, અહીંથી ફોર્મ ડાઉનલોડ કરો”

Leave a Comment