GSRTC દ્વારા બહાર પાડવામાં આવેલી હેલ્પરની ૨૯૭ જગ્યાઓ (જાહેરાત ક્રમાંક: GSRTC/202526/47) માટેની તૈયારી શરૂ કરતા પહેલા તેનો GSRTC Helper Syllabus 2026 સમજવો ખૂબ જરૂરી છે. જો તમે પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરશો, તો આ સરકારી નોકરી મેળવવી તમારા માટે સરળ બની જશે.
આ લેખમાં અમે Exam Pattern, માર્કિંગ સિસ્ટમ અને વિષયવાર વિગતો આપી છે.
GSRTC Helper Exam Pattern 2026
હેલ્પરની આ ભરતી માટે OMR (Optical Mark Reader) પદ્ધતિથી લેખિત પરીક્ષા લેવામાં આવશે. તેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
| Feature | Details |
|---|---|
| Exam Type | Objective (MCQ) |
| Total Marks | 100 Marks |
| Time Duration | 2 Hours (120 Minutes) |
| Negative Marking | 0.25 Marks for each wrong answer |
| Medium | Gujarati |
Detailed GSRTC Helper Syllabus 2026 (Subject Wise)
પરીક્ષામાં કુલ ૫ વિભાગોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક વિભાગનું વેઈટેજ નીચે મુજબ છે:
| ક્રમ | Subject (વિષય) | Marks |
|---|---|---|
| 1 | General Knowledge (ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન પ્રવાહો – ધોરણ ૧૦ કક્ષા) | 30 |
| 2 | Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ) | 05 |
| 3 | English Grammar (અંગ્રેજી વ્યાકરણ) | 05 |
| 4 | ITI Trade Related Topics (મિકેનિક મોટર, ફિટર, ઇલેક્ટ્રિશિયન વગેરે) | 50 |
| 5 | Computer Knowledge (કોમ્પ્યુટર પાયાની જાણકારી) | 10 |
| Total Marks | 100 | |
Important Points to Remember
- Technical Weightage: આ પરીક્ષામાં ૫૦% ભારણ તમારા ITI ટ્રેડના વિષયો પર છે, તેથી તેના પર વધુ ધ્યાન આપવું.
- Qualifying Marks: પાસ થવા માટે મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ નિગમના નિયમો મુજબ રહેશે.
- Final Merit: મેરિટ બનાવતી વખતે લેખિત પરીક્ષાના ૩૦% અને શૈક્ષણિક લાયકાતના ૭૦% વેઈટેજ ધ્યાને લેવામાં આવશે.
Important Links GSRTC Helper Syllabus & Exam Pattern
તૈયારી માટે જરૂરી તમામ લિંક્સ નીચે મુજબ છે:
| Resources for Preparation | Direct Link |
|---|---|
| Download Detailed Syllabus PDF | Download Syllabus |
| Apply Online (OJAS Portal) | Click to Apply |
| GSRTC Helper Old Paper / Model Paper | Coming Soon |
| Join Study Group (WhatsApp) | Join Now |
GSRTC Helper Syllabus માં કયા ધોરણનું સામાન્ય જ્ઞાન પૂછાય છે?
GSRTC Helper Syllabus મુજબ ધોરણ ૧૦ (SSC) કક્ષાનું સામાન્ય જ્ઞાન, ઇતિહાસ અને ભૂગોળ પૂછવામાં આવશે.
શું GSRTC Helper પરીક્ષામાં માઈનસ સિસ્ટમ છે?
હા, દરેક ખોટા જવાબ માટે 0.25 negative marking કાપવામાં આવશે.
ITI ના કયા પ્રશ્નો પૂછાશે GSRTC Helper Mo?
હેલ્પરની પોસ્ટ માટે જરૂરી એવા મિકેનિક, ફિટર, વેલ્ડર અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડને લગતા પાયાના પ્રશ્નો પૂછવામાં આવશે.







